કાયદો (Law)
'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

બખેડો
ગેરકાયદેસર મંડળીના સભ્યો
હુલ્લડ
બિગાડ (મિસચિફ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લૉર્ડ વિલિયમ બેન્ટિક
સર ફેડરિક પોલોક
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP