કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ?
1. તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા.
2. તેઓ 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા.
3. તેઓ ફ્રાંસનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા.

1,2,3
1,2
1,3
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ?

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના
પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના
પ્રધાનમંત્રી રોજગાર યોજના
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સના ફેલો તરીકે તાજેતરમાં કયા ભારતીય ચૂંટાઈ આવ્યા છે ?

ડૉ. પંકજ જોશી
ડૉ. પંકજ શાહ
ડૉ. પંકજ પટેલ
ડૉ. પંકજ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ 2020ની થીમ શું હતી ?

Human Development during COVID-19
Human development and anthropoceme
Human development and sustainable development
Human Development for humanity

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP