કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ?

14 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?
1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર

માત્ર 2,3,4,5,6
માત્ર 1,2,3,4,5
માત્ર 2,3,5
1,2,3,4,5,6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP