કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,2,3,4 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4 માત્ર 1,3,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલ 2020ની સ્પોન્સર કંપની કઈ હતી ? વિવો પેપ્સી ડ્રીમ 11 DLF વિવો પેપ્સી ડ્રીમ 11 DLF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા શોભા નાયડુ કઈ નૃત્યકળાના મહારથી હતા ? મણિપુરી કુચીપુડી કથકલી ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથકલી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2021માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? કેનેડા યુ.કે. ઇટાલી ફ્રાંસ કેનેડા યુ.કે. ઇટાલી ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? IPS કે.વિજય કુમાર IPS એમ.એ. ગણપતિ IPS એસ.કે સિન્હા IPS આર. આર. ભટનાગર IPS કે.વિજય કુમાર IPS એમ.એ. ગણપતિ IPS એસ.કે સિન્હા IPS આર. આર. ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E20 ફયુઅલમાં પેટ્રોલની સાથે કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે ? 20% 8% 5% 10% 20% 8% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP