l1 = ટ્રેનની લંબાઈ = 200 મીટર
l2 = માણસની લંબાઈ = 0 મીટર
S1 = ટ્રેનની ઝડપ = 69 કિ.મી./કલાક
S2 = માણસની ઝડપ = 9 કિ..મી./કલાક
બંને એક જ દિશામાં જતા હોવાથી ઝડપનો તફાવત લીધો.
સમય = (l1+l2) / (S1 ± S2)5/18
= (200+0) / (69-9) 5/18
= (200×18) / (60×5)
= 12 સેકન્ડ