પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?1) રિખવદાસ શાહ સમિતિ 2) ઝીણાભાઈ દરજી સમિતિ 3) ખોડોદાન ઝુલા સમિતિ 4) ડૉ.મિશ્રા સમિતિ ફક્ત 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 (H) (a) 243 (B) (2) 243 F (1) 243 E (1) 243 (H) (a) 243 (B) (2) 243 F (1) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયત નીચેની કઈ સમિતિની રચના કરે છે ? શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ ઉપરોક્ત તમામ સમિતિઓ કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, વીસ મુદ્દાના અમલ અને સમીક્ષા સમિતિ સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ ઉપરોક્ત તમામ સમિતિઓ કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, વીસ મુદ્દાના અમલ અને સમીક્ષા સમિતિ સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP