કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? લખનઉ પુણે નવી દિલ્હી બેંગલુરુ લખનઉ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે સંભવિત યુવા સ્ટાર્ટઅપની ઓળખ કરવા માટે ક્યું પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં યુથ પોર્ટલ યુવા પોર્ટલ સ્ટાર્ટ પોર્ટલ એક પણ નહીં યુથ પોર્ટલ યુવા પોર્ટલ સ્ટાર્ટ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પુણે (મહારાષ્ટ્ર) કોચીન (કેરળ) ધારવાડ (કર્ણાટક) પણજી (ગોવા) પુણે (મહારાષ્ટ્ર) કોચીન (કેરળ) ધારવાડ (કર્ણાટક) પણજી (ગોવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતભરના 100 જિલ્લાઓમાં 100 ફૂડ સ્ટ્રીટ વિકસિત કરવાની યોજના બનાવી છે ? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP