ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-અ, 2-બ, 3-ક, 4-ડ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
શોધું છું હું એવી જ કવિતા
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP