GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ?

સ્ + ઊ + ર્ + અ + જ્ + અ
સ + ઊ + ર + અ્ + જ + અ્
સ્ + ઉ + ર્ + અ્ + જ + અ
સ્ + ઉ + ર + અ + જ્ + અ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય ક્યું ?

જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક.
જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
પ્રશ્નવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP