GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે. 2. તેની ચૂકવણી સીક્યુરીટી વેચનારે જ કરવાની હોય છે. 3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS - Tax Collected at Source) આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો. હિમાલય 1. પંજાબ હિમાલય 2. કુમાઉ હિમાલય ૩. નેપાળ હિમાલય 4. અસમ હિમાલય
પર્વતીય વિસ્તાર a. સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો b. સતલુજ નદી અને કાલી નદી વચ્ચેનો c. કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો d. તિસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો