Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ મહિનાની 11 મી તારીખે કયો વાર હશે ? શુક્રવાર શનિવાર ગુરુવાર રવિવાર શુક્રવાર શનિવાર ગુરુવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં બરતરફ કરી શકાય ? શિસ્તભંગ ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી આપેલ તમામ કોઇ ગુનામાં સંડોવાયેલ હોય શિસ્તભંગ ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી આપેલ તમામ કોઇ ગુનામાં સંડોવાયેલ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ? ક.મા.મુનશી ડો.બી.આર. આંબેડકર ગાંધીજી જવાહરલાલ નહેરુ ક.મા.મુનશી ડો.બી.આર. આંબેડકર ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સેશેલ્સના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમનું નામ જણાવો. શ્રી ડેવિડ હ્યુક શ્રી નિકોલ કિડમેન શ્રી ડેને ફોરેન શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી શ્રી ડેવિડ હ્યુક શ્રી નિકોલ કિડમેન શ્રી ડેને ફોરેન શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ? કિશનસિંહ ચાવડા બરકતઅલી વિરાણી પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી કિશનસિંહ ચાવડા બરકતઅલી વિરાણી પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP