ભારતની ભૂગોળ (Geography of India) ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. 1) સિંધા લૂણ2) હીરા 3) નિકલ 4) કલાઈ A) છત્તીસગઢ B) મધ્યપ્રદેશ C) હિમાચલ પ્રદેશ D) ઓરિસ્સા 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-B, 3-D, 4-A 1-D, 2-A, 3-C, 4-B 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-B, 3-D, 4-A 1-D, 2-A, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાંપવાળી કાળી માટી રાતી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી કાળી માટી રાતી માટી એક પ્રકારની લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? પપૈયાં સફરજન ચેરી જમરૂખ પપૈયાં સફરજન ચેરી જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? ગંગા નર્મદા કૃષ્ણા સતલુજ ગંગા નર્મદા કૃષ્ણા સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP