GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકાં જોડો.1. એલ્યુમિનિયમ 2. કૉપર 3. આયર્ન 4. ઝીંકP. વિદ્યુતીય કોષ બનાવવાQ. રમકડાં બનાવવા R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં S. ચલણી સિક્કા બનાવવાT. માપવા માટેની ટેપ 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q,S, 2-S, 3-Q,T, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Pointing to a shop at the end of the street, the father said to the children, "let's go ___ to the ice-cream shop." their thither wither here their thither wither here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વીક્ષિપ્ત વિક્ષિપ્ત વિક્ષપ્તિ વિક્ષીપ્ત વીક્ષિપ્ત વિક્ષિપ્ત વિક્ષપ્તિ વિક્ષીપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રસાદ - કૃપા પ્રાસાદ - મહેલ પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રસાદ - કૃપા પ્રાસાદ - મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP