GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં ___ હોઈ શકે છે.
1. ઈથેનોલ
2. આઈસો પ્રોપેનોલ
3. n-પ્રોપેનોલ
4. મીથેનોલ

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?

લોંગ્જીયાંગ-I, CNSA
ચંદ્રયાન-I, ઈસરો
એપોલો-11, નાસા
સર્વેયર-1, નાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શહતૂત (લાલન્દર) બંધના નિર્માણ માટે ભારત અને ___ એ સમજૂતી કરાર ઉપર સહી કરી.

આફધાનિસ્તાન
બાંગ્લાદેશ
આપેલ પૈકી કોઈ નહીં
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ISS એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus અને Japanese Kibo નો સમાવેશ કરે છે.
2. સ્ટેશન 278 કિમી અને 460 કિમીની વચ્ચે ભ્રમણકક્ષામાં જાળવવામાં આવે છે.
૩. ISS એ અતિ ઓછા ગુરૂત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત ___ દેશ પાસેથી ‘Sikorsky Romeo’ હેલીકોપ્ટરો ખરીદવાનું આયોજન કરી રહેલ છે.

રશિયા
ફ્રાંસ
ઈઝરાઈલ
યુનાઈટેડ સ્ટેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP