GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ? દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ દર વર્ષે 1 થી 7 નવેમ્બર દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ દર વર્ષે 1 થી 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પાણીમાં ભીંજવેલો લૂગડાનો કકડો. ગાભો રૂમાલ ખેસ પોતું ગાભો રૂમાલ ખેસ પોતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Don’t ___ my questions, ___ me now. answer, asking tell, asking asks, reply dodge, answer answer, asking tell, asking asks, reply dodge, answer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ? કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કેલ્શિયમ (Calcium) કોલોસ્ટ્રમ (Colostrum) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કેલ્શિયમ (Calcium) કોલોસ્ટ્રમ (Colostrum) કોલેસ્ટ્રોલ (Cholesterol) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ? એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન D વિટામિન K વિટામિન A એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન D વિટામિન K વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP