GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો.
(1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે.
(2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે.
(3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે.
(4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

માત્ર 1, 2, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2, 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3, 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ?

પૃથ્વી
ઊર્જા
રક્ષા
જલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં ?

એક
એક પણ નહીં
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP