GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 5 કિલો 35 કિલો 15 કિલો 25 કિલો 5 કિલો 35 કિલો 15 કિલો 25 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Why ___ you ___ your time on whatsapp everyday ? do, waste have, waste are, west do, west do, waste have, waste are, west do, west ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'આગમ' અને 'સ્તવન' એ શાનો પ્રકાર છે ? ગીત ગઝલ ભજન લોકગીત ગીત ગઝલ ભજન લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 11 જુલાઈ 10 ડિસેમ્બર 26 નવેમ્બર 26 જુલાઈ 11 જુલાઈ 10 ડિસેમ્બર 26 નવેમ્બર 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? CO2 N2 O2 O3 CO2 N2 O2 O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP