GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ? શિશુ કુટીર કૃષ્ણ કુટીર યશોદા ઘર નંદ ઘર શિશુ કુટીર કૃષ્ણ કુટીર યશોદા ઘર નંદ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? કન્નડ અરબી અંગ્રેજી મરાઠી કન્નડ અરબી અંગ્રેજી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : ટપાલપેટી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. વાદળી ચડ્ડી હતી તેણે વાદળી ચડ્ડી હતી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Will you allow her ___ ? is singing to sing sing sings is singing to sing sing sings ANSWER DOWNLOAD GUJARATI MCQ APP