GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 42.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’ લાવણ્યસભર પ્રિય દાનમાં મળેલું દાનમાં આપેલું લાવણ્યસભર પ્રિય દાનમાં મળેલું દાનમાં આપેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word માં Open ડાયલૉગ બૉક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F12 Shift + F12 Ctrl + F12 Alt + F12 F12 Shift + F12 Ctrl + F12 Alt + F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. ચમોલી ઉત્તરકાશી રૂદ્રપ્રયાગ દહેરાદૂન ચમોલી ઉત્તરકાશી રૂદ્રપ્રયાગ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ? દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે." આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ? રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP