Gujarat Police Constable Practice MCQ Part - 3 “રંગતરંગ ભાગ 1 થી 6" ના લેખક કોણ છે ? ક.મા.મુનશી રતિલાલ બોરીસાગર જ્યોતિન્દ્ર દવે રમેશ પારેખ ક.મા.મુનશી રતિલાલ બોરીસાગર જ્યોતિન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્લોરોક્વીન ક્યા રોગની દવા છે ? કોલેરા ક્ષય શીતળા મેલેરીયા કોલેરા ક્ષય શીતળા મેલેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 323 A 324 A 343 B 343 A 323 A 324 A 343 B 343 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ? આત્માનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ગેરકાયદે અટકાયત માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ? એકાંત કેદ સખત કેદ લોખંડી કેદ સાદી કેદ એકાંત કેદ સખત કેદ લોખંડી કેદ સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP