કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી મળી છે ? કૂઝંગલ માસ્ટર થલાઈવી મંડેલા કૂઝંગલ માસ્ટર થલાઈવી મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ની મર્યાદા રૂ.2 લાખથી વધારીને કેટલી કરી ? રૂ.4 લાખ રૂ.5 લાખ રૂ.3 લાખ રૂ.2.5 લાખ રૂ.4 લાખ રૂ.5 લાખ રૂ.3 લાખ રૂ.2.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP