GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.
2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.
3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું.

1, 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદની સંરચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. હાલ રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધીત્વ કરતાં 229 સભ્યો, 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને 12 નિયુક્ત સભ્યો ધરાવે છે.
2. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 નિશ્ચિત થયેલી છે.
3. હાલ લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતાં 530 સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં 13 સભ્યો ધરાવે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઈ-પ્રમાણ (e-Pramaan) એ ઈલેક્ટ્રોનીક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ (DeitY) દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જે ___ જેવાં મુખ્ય ઘટકો ધરાવે છે.
1. ઈ-પ્રમાણીકરણ (સ્ટેપ-અપ પ્રમાણીકરણને બાકાત રાખતા)
2. સીંગલ સાઈન-ઓન (single Sign-on)
3. આધાર (Aadhar) આધારીત ઓળખપત્ર ચકાસણી

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP