Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?

100
40
200
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ?

વાંઢ
ગઢ
આલય
નેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ?

ડાંગ
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP