Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

15 min.
14 min. 45 sec
14 min. 30 sec
15 min. 15 sec.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લાનાં ક્યા તાલુકામાં આવેલા છે ?

પોસીના
મેઘરજ
વિજયનગર
ઈડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ભુરિયા સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP