કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2050 2040 2047 2035 2050 2040 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) TB કન્ટ્રોલ પ્રોગ્રામ માટે ક્યા રાજ્યને પુરસ્કાર એનાયત કરાયો ? ત્રિપુરા મેઘાલય રાજસ્થાન મણિપુર ત્રિપુરા મેઘાલય રાજસ્થાન મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? જસ્ટિસ હિમા કોહલી આપેલ બંને એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી આપેલ બંને એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ ક્યા કરાયું ? મેઘાલય આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય આસામ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ? બાંગ્લાદેશ UAE માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ UAE માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP