કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 58 82 90 88 58 82 90 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ સ્યુકુરો મનાબે જિયોર્જિયો પેરિસી ક્લોસ હેસલમેન આપેલ તમામ સ્યુકુરો મનાબે જિયોર્જિયો પેરિસી ક્લોસ હેસલમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? આર. અશ્વિન જસપ્રીત બુમરાહ ટિમ સાઉથી શાકિબ અલ હસન આર. અશ્વિન જસપ્રીત બુમરાહ ટિમ સાઉથી શાકિબ અલ હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ અમેરિકા શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP