કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ?

આસામ
મહારાષ્ટ્ર
અરુણાચલ પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ?

મંગળ ગ્રહનો અભ્યાસ
સૂર્યનો અભ્યાસ
પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ
ચંદ્રનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ?

ચીન અને UAE
ચીન અને પાકિસ્તાન
ચીન અને રશિયા
અમેરિકા અને UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP