ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' દબાવ્યો મારો હાથ તેણે દબાવ્યો મારો હાથ તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. પુરુષવાચક એક પણ નહીં સાપેક્ષવાચક સ્વવાચક પુરુષવાચક એક પણ નહીં સાપેક્ષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? વસંતતિલકા સવૈયા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સવૈયા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP