GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? બિનસુધારણા અહેવાલ દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ નકારાત્મક અહેવાલ બિનસુધારણા અહેવાલ દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ નકારાત્મક અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવામાં કયું અનામત ઉભું કરવામાં આવે છે ? ગુપ્ત અનામત સામાન્ય અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત ગુપ્ત અનામત સામાન્ય અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠PQR ∠P ∠Q ∠R ∠PQR ∠P ∠Q ∠R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો. દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ દેવ-ક્રિએટ આઈ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ દેવ-ક્રિએટ આઈ-ક્રિએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 15, 30 20, 40 30, 60 10, 20 15, 30 20, 40 30, 60 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP