ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" રિસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું રિસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? ને જ તો-જ તો ને જ તો-જ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? વ્યતિરેક એક પણ નહીં રૂપક ઉપમા વ્યતિરેક એક પણ નહીં રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ નામયોગી અનુગ અને નામયોગી અનોગ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની અનામિકા પ્રથમા મધ્યમા તર્જની અનામિકા પ્રથમા મધ્યમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP