ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? કાદવમાં ઊગેલા કમળ માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે પવનની લહેર માટે નદીના વળાંક માટે કાદવમાં ઊગેલા કમળ માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે પવનની લહેર માટે નદીના વળાંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનીધિ પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનીધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP