ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર ઘૃણાસ્પદ પરગજુ હિંમતવાન ઉદાર ઘૃણાસ્પદ પરગજુ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? રજની સમીર વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડો ચૂલ સગડી પ્રાયમસ સગડો ચૂલ સગડી પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ બાબતે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? બાળક નગર પર્વત બારણું બાળક નગર પર્વત બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP