ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુનવતાર પુનરવતાર પુર્નઅવતાર પુનર્વતાર પુનવતાર પુનરવતાર પુર્નઅવતાર પુનર્વતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? મ્લાન અધીર મલિન ગમ મ્લાન અધીર મલિન ગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવંશા તોટક વંશસ્થ માલિની ઇન્દ્રવંશા તોટક વંશસ્થ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પગરખું' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP