ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોડતો છોકરો લાંબો રસ્તો જોઈ ભાંગી પડ્યો. - વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અકબંધ અચાનક અવાજ અલગ અકબંધ અચાનક અવાજ અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' લઘુરેખા ગુરુવિરામ પૂર્ણવિરામ ગુરુ રેખા લઘુરેખા ગુરુવિરામ પૂર્ણવિરામ ગુરુ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP