એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? અગિયાર એકપણ સાચું નથી દસ નવ અગિયાર એકપણ સાચું નથી દસ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે ? 20 30 40 60 20 30 40 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે___ કળા વ્યવસાય વિજ્ઞાન રોજગાર કળા વ્યવસાય વિજ્ઞાન રોજગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ? 960 860 919 878 960 860 919 878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય. અવાસ્તવિક મિલકત મહેસૂલી નફો પાઘડી મુડી નફો અવાસ્તવિક મિલકત મહેસૂલી નફો પાઘડી મુડી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 20 અને 25 15 અને 20 15 અને 25 10 અને 15 20 અને 25 15 અને 20 15 અને 25 10 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP