ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ યમક રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લગામ બેડી નાળ નળ લગામ બેડી નાળ નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ આળસું × ઉદ્યમી દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ આળસું × ઉદ્યમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ત્રણ સાત ચાર પાંચ ત્રણ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. થી ની ને નો થી ની ને નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વીજળી સમીક્ષા રાત્રી યમની બહેન વીજળી સમીક્ષા રાત્રી યમની બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP