ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોપાઈ છંદમાં કેટલી માત્ર હોય છે ? ચૌદ સોળ તેર પંદર ચૌદ સોળ તેર પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વાલમિકી વાલ્મીકી વાલ્મિકી વાલ્મીકિ વાલમિકી વાલ્મીકી વાલ્મિકી વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્ + અ + ણ્ + અ + ખ્ + ઓ = ___ તનખો તેમણે તાણખો તણખો તનખો તેમણે તાણખો તણખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ આંતર પ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતર પ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. અન્યોન્યવાચક દર્શક ત્રીજો પુરુષ સાપેક્ષ અન્યોન્યવાચક દર્શક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP