ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે
કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે
સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીઓ.

હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો.
હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ.
હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.
ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
સ્ત્રગ્ધરા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP