ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટિ મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટિ મ્યૂનીસીપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પરીમિતી" ની સાચી જોડણી કઈ છે ? પરિમિતિ પરિમીતિ પરિમિતી પરીમિતી પરિમિતિ પરિમીતિ પરિમિતી પરીમિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. બધા રસ સ્વાદિષ્ટ લવણ મધુરસ બધા રસ સ્વાદિષ્ટ લવણ મધુરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? ઐ - ઔ એ - ઓ અ - આ ઇ - ઉ ઐ - ઔ એ - ઓ અ - આ ઇ - ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP