ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ખાલી ચણો વાગે ઘણો ભીંત ભૂલવી ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ખાલી ચણો વાગે ઘણો ભીંત ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? વાયરો નાદ સમીર વા વાયરો નાદ સમીર વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. લખાણ વિષ વાયુ ડોક લખાણ વિષ વાયુ ડોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા રૂપક શ્લેષ અનન્વય ઉપમા રૂપક શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? વાતો ગિરનાર ગઢ વાદળ વાતો ગિરનાર ગઢ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP