ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. હાથ માથું શરીર પગ હાથ માથું શરીર પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? ફળદ્રુપ જમીન લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. વિનોદ -હાસ્ય હર્ષ - શોક હર્ષ - ખુશી આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય હર્ષ - શોક હર્ષ - ખુશી આનંદિત - પુલકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. સ્વભાવોક્તિ અર્થાતરન્યાસ સજીવારોપણ અતિશયોક્તિ સ્વભાવોક્તિ અર્થાતરન્યાસ સજીવારોપણ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દોઢ ડાહ્યુ' સમાસનો પ્રકાર જણાવો. દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? દ્વતવિલંબિત ઇન્દ્રવજા ઇન્દ્રવંશા વંશસ્થ દ્વતવિલંબિત ઇન્દ્રવજા ઇન્દ્રવંશા વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP