ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? રૂપક રોમ દ્રુમ દૂર્વા રૂપક રોમ દ્રુમ દૂર્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્વજન પુત્ર પિતા પુત્રી સ્વજન પુત્ર પિતા પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.શું તમે એકલું જ જવાની નક્કી કરી છે. તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક સ્વાદવાચક દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ હિસાબ લાખ લખવું લડવું હિસાબ લાખ લખવું લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP