ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? હથ્થ મૃગેશ કુંજર કંથા હથ્થ મૃગેશ કુંજર કંથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. દસ આવી ફક્ત જાઓ દસ આવી ફક્ત જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દંડો ભોગર કમાન ભોગળ દંડો ભોગર કમાન ભોગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. કેવળ જ આપેલ તમામ તો કેવળ જ આપેલ તમામ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP