ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મસજસતતગા મરભનયયય જસજસયલગા યમનસભલગા મસજસતતગા મરભનયયય જસજસયલગા યમનસભલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતભર્તુકા પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ પત્નીવિહોણો પ્રોષિતભર્તુકા પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ પત્નીવિહોણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP