ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ? ત્રિભુવન ત્રિશૂળ નવનિધિ સમયસર ત્રિભુવન ત્રિશૂળ નવનિધિ સમયસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી હરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો ? પુરાવો ગુણોત્તર યથાર્થ જ્ઞાનનું સાધન પ્રણામ પુરાવો ગુણોત્તર યથાર્થ જ્ઞાનનું સાધન પ્રણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરર્થક નિરપેક્ષ ભયભીત પ્રફુલ્લ નિરર્થક નિરપેક્ષ ભયભીત પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' આત્મશ્લાઘા આત્માનો અવાજ સ્વપરિચય આત્મવંચના આત્મશ્લાઘા આત્માનો અવાજ સ્વપરિચય આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે ?' રૂપક ઉપમા સરોવર શ્લેષ રૂપક ઉપમા સરોવર શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP