ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
મોર સુંદર હોય તેથી
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
શું તમે એકલું જ જવાની નક્કી કરી છે.

શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ?
તમે એકલા જવાનું નક્કી કર્યું છે ?
તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ?
શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વિરોધી જોડકું સાચું છે ?

અધોગામી - ઊર્ધ્વગામી
મંડન - સમર્થન
ઉપજાઉ - ફળદ્રુપ
સમૂહ - સમષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP