ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય પરીક્ષા બાનોવાડો ભીખુ જીવનપાથેય પરીક્ષા બાનોવાડો ભીખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? રાવજી પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોષી સ્નેહરશ્મિ રાવજી પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોષી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાનથી બહેરો આંખોથી અંધ કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર આંખોથી સાંભળનાર કાનથી બહેરો આંખોથી અંધ કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર આંખોથી સાંભળનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP