Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? છઠ્ઠા સાતમા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ચોથા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર જીવન પાથેય પરીક્ષા બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર જીવન પાથેય પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? છકડો જક્ષણી ચક્ષુઃશ્રવા ટાઈમટેબલ છકડો જક્ષણી ચક્ષુઃશ્રવા ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP