• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'માતા-પિતા' સમાસ ઓળખાવો.

કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો :
'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ'

ઐરાવત
દિક્પાલ
દિગ્વિજય
દિગ્ગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ?

ઉમાશંકર જોષી
સ્નેહરશ્મિ
રાવજી પટેલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય

ઐચ્છુક
ઈચ્છાયોગ્ય
સ્પૃહણીય
ઈચ્છિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ?

કર્તરિ
કર્મણી
ભાવે
પુનઃપ્રેરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી

દ્વિતીયા
અનામીકા
તર્જની
પ્રથમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) જોડણી સાદું રૂપ અને બીજગણિત Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Talati Practice MCQ Part - 9 કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું બંધારણ (Constitution Of India) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US