ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

ઊંઘતાને પાયે પગની જેલ
ફુલના જાણે શોભે ગાલિયા
વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે
હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોર સુંદર હોય તેથી
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP